SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

The Simple Past Tense in ગુજરાતી | સાદો ભૂતકાળ in Gujarati


The Simple Past Tense (સિમ્પલ પાસ્ટ ટેન્સ) સાદો ભૂતકાળ

નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. અહીંયાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે અથવા અસ્તિત્વ સૂચવાય ત્યારે to beનું ભૂતકાળનું રૂપ (was/were) વપરાય છે.Yesterday, Last, Before, After વગેરે પરથી અથવા અગાઉ આપેલ એક ભૂતકાળની ક્રિયા પરથી પણ વાક્યરચના સાદા ભૂતકાળની છે તેવો ખ્યાલ આવે છે. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા આગળ did મુકાય છે અને કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. નકાર વાક્યમાં કર્તા પછી did not + ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે. To have નું ભૂતકાળનું રૂપ વપરાય ત્યારે સાદો ભૂતકાળ સૂચવાય છે. તેવી જ રીતે ‘Could’ તેમજ ‘Might’ પણ સાદો ભૂતકાળ સૂચવે છે.


દા. ત., 

1. I saw him yesterday.

2. He ate the biscuits and drank the coffee. 

3. I visited Abu last year.

4. He was a teacher.

5. I did not see him yesterday.

6. Did | visit Abu last year ?

7. I had two books yesterday.

8. He could climb Girnar.

ઉપયોગ : : નજીકના ભૂતકાળની ક્રિયા દર્શાવવા.

જરૂરી : ક્રિયાપદના ભૂતકાળના રૂપ (નિયમિત રૂપ) ને ‘ed” પ્રત્યય લાગે, અનિયમિત રૂપમાં ‘ed’ન લાગે. (તેનું રૂપ યાદ રાખવું જોઈએ) અથવા to beનું ભૂતકાળનું રૂપ was/were લાગે છે. I/He/She અને Ifસાથે ‘was’લાગે અને We/ You અને They સાથે ‘were’ લાગે. ‘Has/Have’નું ‘Had’ થાય છે. નિશાની : Yesterday, Last, Before, After અથવા ભૂતકાળની આપેલ ક્રિયા


વાક્યરચનાનો ક્રમ ઃ કર્તા + ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ + કર્મ

કર્તા + to be નું રૂપ (was/were) + ક્રિયાપુરક

 ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post