SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

FREE SPOKEN ENGLISH COURES | SPOKEN ENGLISH IN GUJARATI

 

FREE SPOKEN ENGLISH COURSE

મિત્રો, આપણો Main goal Spoken English શીખવા માટે છે તેથી જ પહેલા Grammar નો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને English Vocabulary આવડવી ખૂબ જ જરૂરી છે.

જેમ કે Spoken English માટે Grammar નો ખ્યાલ હશે તો જ Sentence બનાવતા આવડી શકે છે. અને Vocabulary નો ખ્યાલ હશે તો જ Sentence માં English to Gujarati meaning ખબર પડી શકશે. માટે તમારે ઉપર આપેલા Menu પર Grammar and Vocabulary માં જઈ ને દરરોજ એક પછી એક topic નો અભ્યાસ કરવાનો રહેશે અને અમારી મદદ જોઈએ તો નિચે આપેલા Instagram પર follow કરી message or Email દ્વારા સંપર્ક કરી શકો છો.

ગુજરાત માં પહેલીવાર ACE Spoken English તરફથી સચોટ અને સરળ રીતે step by step English Grammar and Spoken English course ગુજરાતના લોકો સુધી પહોંછાડવામાં આવી રહ્યો છે. મિત્રો આ course તમને Competitive exams, IELTS exam અને Spoken English માટે ખુબ જ ઉપયોગી થાય છે. પરંતુ તમારે step by step રીતે follow કરવાનુ રહેશે જે ખાસ નોંધ લેજો અને ACE Spoken English | Facebook અને Instagram પેજ પર Follow કરો જેથી regular રીતે માહીતી તમારા સુધી પહોંચતી રહે.

Basic Grammar Course in Gujarati and English

Chapter-1 Alphabet – કક્કો / મૂળાક્ષરો

Chapter-2 Capital and Small letters = મોટા નાના અક્ષરો

Chapter-3 Consonants, Vowels air = વ્યજનો અને સ્વરો

Chapter-4 Barakshari = બારાક્ષરી

Chapter-5 ગુજરાતી નામો અંગ્રેજી માં લખતા સરળતાથી શીખો.

Chapter-6 Singular Plural  = એકવચન / બહુવચન

Chapter-7 Articles - A, An, The = આર્ટીકલ

Chapter-8 Demonstrative Pronouns = This, That, These, Those

Chapter-9 Introductory There નો ઉપયોગ

Chapter-10 The Personal Pronouns = 1, We, You, He, She...etc.

Chapter-11 To be. To do. To have verbs 2 ?  Main verbs vs Primary Auxiliary verbs નો ઉપયોગ?

Chapter-12 Interrogative Sentences Type = પ્રશ્નાર્થ સૂચક વકયોના પ્રકાર

Chapter-13 Interrogative Pronouns = પ્રશ્નાર્થ સૂચક સર્વનામો

Chapter-14 Wh-word Questions = Wh & How

Chapter-15 Imperative Sentences = આજ્ઞાર્થ વાક્યો

Chapter-16 Tense Types & Structures = કાળના પ્રકારો અને વાક્ય રચનાઑ

Chapter-17 Forms of Main Verb = Verbs (V1,V2,V3)

Simple Tenses = સાદા કાળો

Continues Tenses = ચાલુ કાળો

Perfect Tenses = પૂર્ણ કાળો

Perfect Continues Tenses = ચાલુ પૂર્ણ કાળો

Prepositions = Of, For, To, On, With... etc.

Conjunction = સંયોજકો

Modal Auxiliary Verbs = Can, Must, May, Would, etc.

Active - Passive Voice = કર્તરી કર્મણી વાક્યો

Adjective & Adverbs in Gujarati

Degrees of Comparison = સરખામણી કક્ષા

Exclamatory Sentences = ઉદ્ગારવાચક વાક્યો

Optative Sentences = ઈચ્છાદર્શક વાક્યો

Direct - Indirect Speech  = પ્રત્યક્ષ પરોક્ષ વાક્ય રચનાઓ

Infinite & Gerund = સામાન્ય કૃદંત & નામ કૃદંત

 

FIRST PAGE DESIGN IN MS WORD 2007

 
ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post