SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

The Present Continuous Tense in ગુજરાતી | ચાલુ વર્તમાનકાળ in GUJARATI


 

 The Present Continuous Tense (પ્રેઝન્ટ કન્ટીન્યુઅસ ટેન્સ) ચાલુ વર્તમાનકાળ


ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. અહીંયાં ચાલુ વર્તમાનકાળનું વાક્ય બનાવવું હોય તો to be નું વર્તમાનકાળનું રૂપ (am, is, are) + ક્રિયાપદ + ing મુકાય છે. ‘Now’ દ્વારા અથવા આજ્ઞાર્થ રચનાથી આ કાળનો ખ્યાલ આવે છે. પ્રશ્નાર્થમાં to beનું રૂપ કર્તા આગળ મુકાય છે, જ્યારે નકારમાં to be’ના રૂપ પછી ‘not’ મુકાય છે.

દા.ત., 

1. Janakbhai is eating Puri Pakaudi now.

2. Is Janakbhai eating Puri Pakaudi now ?

3. Janakbhai is not eating Puri Pakaudi now. 4. Look, the bird is flying in the sky.

યાદ રાખો :

ઉપયોગ : વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવવા માટે.

જરૂરી ‘to be’ નું રૂપ (am, is, are) + ક્રિયાપદ + ing. નિશાની : ‘Now’ અથવા આજ્ઞાર્થ રચનામાં Look, See, Listen, Hear જેવા

ક્રિયાપદથી વાક્ય શરૂ થયું હોય.

વાક્યરચનાનો ક્રમ : કર્તા + to be (am, is, are) + ક્રિયાપદ + ing + કર્મ

 ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post