SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

The Present Perfect Tense in ગુજરાતી | પૂર્ણ વર્તમાનકાળ in Gujarati

 


The Present Perfect Tense (પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ) પૂર્ણ વર્તમાનકાળ

 પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ ક્રિયા પૂરી થઈ ગઈ હોય પરંતુ તેની અસર ચાલુ છે તે દર્શાવવા માટે થાય છે. અહીંયાં has have + ભૂતકૃદંત વાપરવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે. 'WWe/You' અને 'They' સાથે have' વપરાય છે. 'He', 'She', 'It' સાથે ‘has” વપરાય છે. વાકામાં ever, never, already, just, just now, since, for, yet વપરાય છે, ત્યારે સામાન્ય રીતે પૂર્ણ વર્તમાનકાળની રચના હોય છે. પ્રશ્નાર્થ વાક્યમાં 'hashave' કર્તાની આગળ મુકાય છે અને નકાર વાક્યમાં has have + not + ભૂતકૃદંત મુકાય છે.

દા. ત., 

1. Janakbhai has just eaten Puri Pakaudi. 

2. Has Janakbhai just eaten Puri Pakaudi ? 

3. Janakbhai has not eaten Puri Pakaudi just.

અહીંયાં 'જનકભાઈએ હમણાં જ પૂરી-પકોડી ખાપી છે' તે 'just' દ્વારા સૂચવાયું છે. કદાચ મોઢા પર ચોટેલી ઘટી દ્વારા એ વાત સૂચવાતી નહિ હોય ને ? એટલે કે હજી હમણાં જ ક્રિયા પૂરી થઈ તે બતાવાયું છે. જયારે સાદા ભૂતકાળની ક્રિયાને વર્તમાનની સાથે કોઈ જ નિમ્નત હોતી. નથી. જ્યારે અહીંયાં (વર્તમાનની) તે ક્રિયાની અસર હજી ચાલુ છે તે દર્શાવાય છે.

યાદ રાખો ઃ

ઉપયોગ : વર્તમાનની પુરી થયેલ કિયાની અસર સૂચવવા જરૂરી hashave + ભૂતકૃદંત

નિશાની : Just, Just now, Ever, Never, Already, Yet, Since, For. વાક્યરચનાનો કપ = કર્યાં. + has have + ભૂતકૃદંત

 ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post