Singular Plurals in Gujarati
Singular – એકવચન (ekvachan)
જ્યારે નામ એક વ્યક્તિ, એક વસ્તુ એક સ્થાન એટલે કે એક ની સંખ્યા બતાવતું હોય ત્યારે તેને એકવચન-ekvachan(singular) કહેવાય છે.
Plural – બહુવચન (bahuvachan)
જ્યારે નામ એક કરતા વધારે વ્યક્તિ એક કરતા વધારે વસ્તુ એક કરતા વધારે સ્થાન એટલે કે એક કરતાં વધારે સંખ્યા બતાવતું હોય ત્યારે તેને બહુવચન- bahuvachan (Plural) કહેવાય છે.
મિત્રો, હવે આપણે જાણીએ કે Singular Plural Examples – એકવચન અને બહુવચન ના કેટલાક Examples અને એકવચનુ બહુવચન કેવી રીતે થાય તેની કેટલીક રીતો (Rules) જોઈશું. (ekvachan bahuvachan examples and rules)
સામાન્ય રીતે નામના અથવા શબ્દના અંતે 'S' કે 'ES' લગાડવાથી બહુવચન (bahuvachan) થાય છે પણ મિત્રો ‘’ ક્યારે લાગે તે જાણી લેજો કે જો નામના અંતમાં S, SS, ch, sh, O, X હોય તો ‘ES’ લાગે છે.
's'
- girl (છોકરી) = girls (છોકરીઓ)
- dog (કૂતરૂ) = dogs (કુતરાઓ)
- wall (દિવાલ) = walls (દિવાલો)
- letter (અક્ષર)= letters (અક્ષરી)
- pen (પેન) = pens (પેનો)
- brother (ભાઈ) = brothers (ભાઈઓ)
- car (મોટર) = cars (મોટરો)
- minutes (મિનીટ) = minutes (મિનીટો)
- chair (ખુશી) = chairs (ખુરશીઓ)
'es'
- dish (થાળી) = dishes (થાળીઓ)
- glass (પ્યાલો) = glasses (પ્યાલાઓ)
- box (ડબ્બો) = boxes (ડબ્બાઓ)
- bench (પાટલી) = benches (પાટલીઓ)
- mango (કેરી)= mangoes (કેરીઓ)
- gas (વાયુ) = gases (વાયુઓ)
- class (વર્ગ) = classes (વર્ગો)
જો નામનો છેલ્લો અક્ષર 'O' હોય અને 'O' ની પહેલા સ્વર આવેલો હોય તો 'S' પ્રત્યય લાગે છે અને બહુવચન બને છે.
- bamboo વાંસ = bamboos વાંસડાઓ)
- radio (રેડીયો) = radios (રેડીયાઓ)
- studio (સ્ટુડીયો) = studios (સ્ટુડીયાઓ)
- photo (ફોટો) = photos ( ફોટાઓ)
- cuckoo (કોયલ) =cuckoos (કોષો)
ટૂંકા નામો અથવા શબ્દોના અંતે 'O' આવેલો હોય છે તો ત્યારે 'S' ને લગાડીને બહુવચન (Plural) થાય છે.
- photo (ફોટો)= photos(ફોટાઓ)
- memo (યાદી) = memos (યાદીઓ)
- logo (ચિન્હ) = logos (ચિન્હો)
અમુક નામના અંતમાં 'ch' નો ઉચ્ચારણમાં “ક” બોલાતો હોય છે ત્યારે 'S' પ્રત્યય જોડવાથી બહુવચન(Plural) થાય છે.
- stomach (સ્ટમક) = stomachs (સ્ટમુકસ)
- monarch (રાજા) = monarchs(રાજાઓ)
- epoch (યુગ) = epochs (યુગો)
જો નામને અંતે ’y હોય અને y ની પહેલા વ્યંજન-Consonant હોય તો “y' નો "i " કરી સાથે "es" લાગે છે. અને બહુવચન(Plural) નામ બને છે.
- study અભ્યાસ = studies (અધ્યયન)
- story (વાર્તા) = stories (વાર્તાઓ)
- city (શહેર) = cities (શહેરો)
- baby (નાનું બાળક) = babies (નાના બાળકો)
- fly (માખી) = flies (માખીઓ).
પણ જો `y ની પહેલા સ્વર vowel હોય તો તેની પાછળ "s" લગાડવાથી બહુવચન(Plural) થાય
- toy(રમકડું) = toys (રમકડાઓ)
- play(રમવું) = plays (રમવું)
- monkey (વાંદરો) = monkeys (વાંદરોઓ)
- boy (છોકરો) = boys (છોકરોઓ)
જો નામના અંતે 'f' અથવા 'fe' હોય તો તે નીકળી તેનો ‘v’ કરી સાથે "es" લગાડવાથી બહુવચન(Plural) બને છે.
- leaf (પાંદડું) = leaves (પાંદડાઓ)
- thief (ચોર) = thieves (ચીરો)
- knife (છરી) = knives (છરીઓ)
- calf (વાછરડુ) = calves (વાછરડાઓ)
- life (જીદગી) = lives (જીંદગીઓ)
- wife (પત્ની)= wives (પત્નીઓ)
અપવાદ રૂપ બહુવચનો (Plural) નામો નો કે જેનો સ્પેલિંગ અથવા ઉચ્ચાર બદલી જવાથી બહુવચન નામ બને છે.
- goose (હંસ) = geese (હંસો)
- radius (પૈકાની આરો) = radii (પૈકાનો આરાઓ)
- louse (જૂ) = lice (જૂ)
- child (બાળક) = children (બાળકો)
- mouse (ઉંદર) = nice (ઉંદરો)
- tooth (દાંત) = teeth (દાંતો)
- man (માણસ) = men (માણસો)
- ox (બળદ) = oxen (બળદો)
એક્વચન(Singular) નામમાં છેલ્લે um” આવતો હોય તો ત્યારે તેના સ્થાન પર "a" લગાડીને બહુવચન(Plural) થાય છે.
- datum = data
- Agendum = agenda
- minimum = minima
- maximum=maxima
- dictumn = data
- medium mediums/media
- optimum optima/optimums
- bacterium bacteria
એવચન(Singular) નામમાં છેલ્લે ‘is આવતો હોય તો ત્યારે તેના સ્થાન પર "es" લગાડીને બહુવચન થાય છે.
- axis= axes
- diagnosis diagnoses
- analysis = analyses
- basis = bases
- crisis = crises
- father in law = fathers in law
- mother in law = mothers in law
- step daughter = step daughters
- boy friend = boy friends
- Woman hater = woman haters
- governor general = governor generals
- man-servant = men-servants
- woman-doctor = women-doctors
- lord-justice = lord-justice
અમુક એકવચન(Singular) નામના રૂપોનું બહુવચન (Plural) બનતું નથી. ખાસ યાદ રાખજો જેમ કે... (Singular Plural in Gujarati)
- cattle- પશુઓ
- luggage - સામાન
- people-લોકો
- alphabet-કક્કો
- police - પોલીસ
- news -સમાચાર
- politics -રાજકારણ
- business -ધંધો
- economics અર્થશાસ્ત્ર
- money - પૈસા
- scenery દૃશ્યાવવિ
- physics - ભૌતિકવિજ્ઞાન
- mathematics - ગણિત
- chemistry - રસાયણ
- hair - વાળ
- poetry-કાવ્ય
- advise - સલાહ
- Gold - સોનુ
- Milk - દૂધ
- Silver – ચાંદી
- Kerosene -કેરોસીન
- Love - પ્રેમ
- Hope -આશા
- Kindness - દયા
- three hundred
- five thousand
- two lakh
- three dozen