SPOKEN ENGLISH

"Education is the most powerful weapon which you can use to change the world"

A AN & THE ARTICLE IN GUJARATI | A AN & THE આર્ટીકલ




 

અંગ્રેજી ભાષામાં 3 Articles – આર્ટીકલ આવે છે અને તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

Definition A, An, The – Articles in Gujarati અને A, An, The – article rules in Gujarati માં સરળ રીતે શીખીશું.

  • Indefinite Articles (અનિશ્ચિત આર્ટીકલ) – A, An
  • Definite Article (નિશ્ચિત આર્ટીકલ) – The

 Indefinite Articles – A, An (અનિશ્ચિત આર્ટીકલ – A, An)


'A' અને 'An' આર્ટીકલ કોઈ અનિશ્ચિત નામ કે વસ્તુનો ખ્યાલ આપે છે, એટલે જ તેને Indefirnite આર્ટીકલ કહેવાય છે.

મિત્રો 'A' અને 'An' article નો અર્થ જ એક’ એવો થાય છે.
અને A અને ‘An' આર્ટીકલ ફક્ત એકવચન નામની આગળ જ લાગે છે અથવા ગણી શકાય તેવા નામની આગળ જ વાગે છે.

હવે મિત્રો આર્ટીકલ A અને An ક્યારે લાગશે? તો તેનો આધાર સ્પેલિંગ ઉપર નહીં પરંતુ તેના બોલાતા ઉચ્ચાર પર આધાર રાખે છે.

‘A’ article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જો શબ્દ નો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય ત્યારે ‘A’ article આવે છે. ક,ખ,ગ,....જ્ઞ ગુજરાતી વ્યંજનો છે.
  • A bag ( એક બેગ)
  • A potato (એક બટેટુ)
  • A lion ( એક સિંહ)
  • A Aeroplan ( એક વિમાન)
  • A student (એક વિદ્યાર્થી)

2. મિત્રો ખાસ યાદ રાખજો કે જો શબ્દની શરૂઆત સ્વર’ થી થતી હોય પણ ઉચ્ચાર વ્યંજન થી આવતો હોય ત્યારે ‘A’ article આવે છે.

‘A’ article આવે છે.

  • A European ( ઉચ્ચાર – યુરોપીયન)
  • A one rupees note (વન)
  • A one way road (વન)
  • A unit (યુનીટ)
  • A uniform (યુનિફોર્મ)

‘An' article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જો શબ્દ નો ઉચ્ચાર સ્વર (a, e; i, o, u) થી થતો હોય ત્યારે article 'An' ઉપયોગ માં આવે છે.

  • An engineer
  • An umbrella
  •  An actor
  • An inkpot
  • An orange
2. મિત્રો આ ખાસ યાદ રાખજો કે જો શબ્દની શરૂઆત વ્યંજન-vowel થી થતી હોય પણ ઉચ્ચાર સ્વર થી બોલાતો હોય છે, ત્યારે ‘An’ article લખવા માં આવે છે.
  • An hour
  • An honest boy
  • An honourable girl
અમુક વાક્યો માં ‘a’ અને ‘an’ Articles ના ઉપયોગ થોડા examples લઈ ને જાણીએ.

કેટલાક ટૂંકા નામોમાં નામના ઉચ્ચાર પ્રમાણે વ્યવસાયમાં સભ્યપદ દર્શાવતા, ઉદગાર વાક્ય હોય, અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ, ભાવતાલ-દર, એકનો અર્થ થતો હોય, જેમ કે.
  1. an B.E, an M.B.A, a B.COM, a M.L.A (ઉચ્ચાર પ્રમાણે) 
  2. I am an Engineer.
  3. He is a Farmer.
  4. What a nice scenery that is !
  5. A boy goes to there everyday.
  6. Bananas are thirty rupees a dozen. 

નિશ્ચિત આર્ટીકલ (Definite article) – ‘The

‘The’ article કોઈ નિશ્ચિત વસ્તુ વ્યક્તિ કે પ્રાણી નો ખ્યાલ આપે છે, એટલે જ તેને Definite article કહેવાય છે.

મિત્રો ‘The’ article નુ ગુજરાતી ‘એ’ એવું પણ થાય છે.

'The' article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જ્યારે કોઇ પ્રાણી કે વસ્તુની વાત ફરીથી કરીએ એટલે કે તેની વાત પહેલા થઈ ચૂકી હોય ત્યારે તે નિશ્ચિત બની જાય છે ત્યારે તેને ‘The’ article નો ઉપયોગ થાય છે.
  • It is a two wheeler. The two wheeler has two wheels. (તે એક ટુ વ્હીલર છે. એ ટુ વ્હીલરમાં બે પૈડાં છે.)
  • This is a cat. The cat is black. (આ એક બિલાડી છે. એ બિલાડી કાળી છે.)
  • This is a pencil. The pencil is black. (આ પેન્સીલ છે. એ પેન્સીલ કાળી છે.)
 2. જ્યારે કોઇ સમગ્ર વર્ગનું, જાતિનો, સમૂહનો સૂચન કે ઉલ્લેખ કરાતો હોય ત્યારે તેની આગળ ‘The article વપરાય છે.
  • The donkey is a hard-working animal. (ગધેડો એક સખત મહેનતુ પ્રાણી છે.)
  • The rose is known for beauty flower. (ગુલાબ સુંદરતાના સ્કૂલ માટે જાણીતું છે.)
  • The Hindus, The Muslims (હિન્દુઓ, મુસ્લિમો)
  • Its mean that The people of Hindu or Muslim. (તેનો અર્થ એ છે કે હિન્દુ અથવા મુસ્લિમ લોકો.)
  • The poor, The Asian (ગરીબ લોકો, એસીયન લોકો)

3. જ્યારે કોઇ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે સ્થળની વાત કરવી હોય તો ત્યારે The' article વપરાય છે.

  • Call the girl who is waiting outside. (એ જ છોકરી કે જે છોકરી બહાર રાહ જોઇ રહીછે.)
  • This is the boy who plays cricket everyday that ground. (આ જ છોકરો)
  • Please, close the door. ( કે જે આપણી સામે જ હોય)
  • I show you the elephant at the zoo. which had you seen before. (હું તમને પ્રાણી સંગ્રહાલયમાં હાથી બતાવીશ. જે તમે પહેલાં જોયો હતો.)
  • She likes the rose flower. (તેણી ગુલાબનું ફૂલ પસંદ કરે છે.)
4.અમુક વસ્તુ એક અને માત્ર એક જ દુનિયામાં હોય છે ત્યારે ‘The’ article વપરાય છે.
  • The sun 
  • The sky 
  • The earth 
  • The moon 
  • The east pole 
  • The world 
  • The south pole 
  • The Taj mahal 
  • The east 
  • The Sardar Vallabhbhai Patel 
  • The sea
5. સુપરલેટિવ ડિગ્રીની સાથે ‘The’ આર્ટીકલ વપરાય છે. 
  • The Giraffe is the tallest animal in the world. 
  • The biggest
6. જ્યારે બે વસ્તુઓનો સાપેક્ષ રીતે ઉલ્લેખ કરવાનો હોય પણ ત્યારે ‘The’ article વપરાય પડે છે.
  • The higher you learn, the more you get knowledge.

7. નદીઓના નામ, પર્વતોના નામ પહાડોના નામ, સમુદ્ર ખંડોના નામ, મહાસાગરોના દેશ- રાજ્યોના, ગ્રંથોના, વર્તમાનપત્રોના નામોની આગળ ‘The′ article વપરાય છે. જેમ કે...
  • The Ramayana 
  • The Ganga 
  • The India 
  • The Asia 
  • The Bible 
  • The Times of India 
  • The Varachha road 
  • The Arabian sea
Article ક્યારે ન લાગે? (A, An, The – Articles in Gujarati)

ભાવવાચક અને સંબંધનો ઉલ્લેખ કરવા માં article ઉપયોગ માં આવતો નથી.
  • Love, Kindness, Charity, Honesty....etc. 
  • Brother, Father, Wife (A younger brother, A sister) – એક નો ઉલ્લેખ હોય તો
વ્યક્તિવાચક એટલે કે ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.
  • Parth, Surat, Poland, Ahmedabad....etc. 
  • (An Ahmedabad city, India is a great country)
બહુવચન અથવા સમૂહવાચક નામને પણ article લાગતો નથી.
  • Shoes (બુટ) People (લોકો), boxes (ડબ્બાઓ), spectacles (ચશ્મા)
રમત ગમત, ભાષાઓના નામ ને પણ આર્ટીકલ વાગતો નથી.

  • Marksheet Verification
  • Main
  • Student Examination 
  • Gujarati, English, Cricket, Volleyball.... Etc 
  • (A Gujarati granmar book, A Cricket match)
પદાર્થવાયક અને દ્રવ્યવાયક નામને આર્ટીકલ લાગતો નથી.
  • Iron, milk, gold, silver, water.... Etc. 
  • (A milk bottle, a gold colors bike)
ઋતુઓ, વાર-તહેવારો, મહિનાઓ અને રોગોના નામને Articles in Gujarati વાગતી નથી.
  • Monsoon, Summer, Sunday, Wednesday, Janmashtami, Raksha Bandhan, August, January, Fever, Cholera, Corona...etc. 
  • ( A Monsoon season, A Sunday holiday, A Diwali vacation, 
  •  A August month, A covid-19)


 

 

 ACHIEVER COMPUTER EDUCATION




 

ACHIEVER COMPUTER EDUCATION

Post a Comment

Previous Post Next Post